આજથી કરોડો લોકો માટે WhatsApp બંધ થઈ જશે, આ છે મોટું કારણ
ભારતમાં આજથી WhatsApp ઉપયોગ કરતા કરોડો લોકો માટે મહત્વનો ફેરફાર લાગુ થયો છે. કેન્દ્ર સરકારના નવા SIM Binding Rule હેઠળ હવે Messaging App ચલાવવા માટે સ્માર્ટફોનમાં Active SIM Card હોવું ફરજિયાત રહેશે. જો તમારા ફોનમાં SIM નથી અથવા Deactivated છે, તો તમારું WhatsApp બંધ થઈ શકે છે. Event Date Details SIM Binding Deadline 28 February … Read more