PM-Kisan યોજના: આજે ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000 લિસ્ટમાં તમારું નામ છે કે નહીં ચેક કરો
દેશના લાખો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. PM-Kisan Samman Nidhi યોજના હેઠળ 13 માર્ચે ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000ની રકમ જમા થવાની છે. PM-KISAN Yojana 22nd Installment Release Date માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના ગુવાહાટીમાંથી યોજનાનો 22મો હપ્તો જાહેર કરશે. આ વખતે DBT (Direct Benefit Transfer) દ્વારા રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. સરકારી … Read more