ખેડૂતો માટે મોટી ખુશખબર, હવે માત્ર 4% વ્યાજે મળશે ₹5 લાખ લોન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2026

Kisan Credit Card (KCC) 2026 ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે Kisan Credit Card (KCC) 2026 હેઠળ ખેડૂતોને ખેતી, પશુપાલન અને માછીમારી માટે ₹5 લાખ સુધીની લોન ખૂબ જ ઓછા વ્યાજે મળશે. સરકારની વ્યાજ સહાય યોજનાને કારણે સમયસર લોન ભરનાર ખેડૂતોને માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે. kisan credit card yojana gujarat 2026 કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2026

માત્ર 4% વ્યાજે લોન કેવી રીતે મળશે? kisan credit card yojana gujarat 2026

સરકાર ખેડૂતોને વ્યાજ સહાય આપે છે. જેના કારણે સમયસર લોન ભરનાર ખેડૂતોને ખૂબ ઓછા વ્યાજે લોનનો લાભ મળે છે.

વિગતવ્યાજ દર
સામાન્ય વ્યાજ દર9%
સરકારની સહાય-2%
સમયસર ચુકવણી પર વધારાની રાહત-3%
ખેડૂતો માટે અસરકારક વ્યાજમાત્ર 4%

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2026 મુખ્ય લાભ

ખેડૂતોને ખેતી માટે તરત લોન મળી શકે છે. KCC કાર્ડ ATM અથવા ડેબિટ કાર્ડની જેમ કામ કરે છે જેથી જરૂર પડે ત્યારે સરળતાથી પૈસા ઉપાડી શકાય છે. પાક વેચાણ પછી લોન ભરવાની સુવિધા આપવામાં આવે છે. પશુપાલન અને માછીમારી માટે પણ લોન ઉપલબ્ધ છે. સાથે જ અકસ્માત વીમા સુરક્ષા અને ₹1.60 લાખ સુધી સિક્યોરિટી વગર લોનનો લાભ પણ મળે છે.

kisan credit card yojana gujarat 2026 કોણ અરજી કરી શકે?

વ્યક્તિગત ખેડૂત, સંયુક્ત ખેડૂત, ભાડે ખેતી કરતા ખેડૂત, SHG અને JLG જૂથ, પશુપાલકો તથા માછીમારો KCC માટે અરજી કરી શકે છે.

kisan credit card yojana gujarat 2026 જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, પાકની વિગતો અને રહેઠાણ પુરાવો જરૂરી રહેશે.

KCC માટે અરજી કેવી રીતે કરવી?

ખેડૂતો નજીકની બેંકમાં જઈ અથવા ઓનલાઈન અરજી કરી શકે છે.

PM Kisan Portal પર જઈ KCC માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2026 ખેડૂતો માટે મોટી મદદ

સાહુકારોના ઊંચા વ્યાજથી બચવા માટે Kisan Credit Card (KCC) આજે ખેડૂતો માટે સૌથી વિશ્વસનીય યોજના બની ગઈ છે. ઓછા વ્યાજે લોન મળતા ખેડૂતો હવે ખેતીમાં વધુ સારી રીતે રોકાણ કરી શકે છે.

Important Links

વિગતલિંક
PM Kisan Portalhttps://pmkisan.gov.in
RBI Guidelineshttps://rbi.org.in
SBI KCC Applyhttps://sbi.co.in

Leave a Comment