પગાર ખાતા ધારકો, સાવધાન! નહીંતર, તમારું ખાતું ‘સામાન્ય’ બની જશે.
જો તમે પણ દર મહિને સેલેરી આવવાની રાહ જુઓ છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. આજના સમયમાં મોટાભાગના લોકોનો પગાર સીધો બેંક ખાતામાં જ આવે છે. આ માટે કંપનીઓ ખાસ પ્રકારનું ખાતું ખોલાવે છે જેને Salary Account કહેવામાં આવે છે. Salary Account Opening Online ઘણા લોકો માને છે કે સેલેરી એકાઉન્ટ સામાન્ય બચત … Read more