પીએફ ખાતું છે, તો ₹7 લાખનું વીમા કવર મફતમાં મળશે ! આ રીતે લાભ મેળવી શકો છો
ઘણા નોકરીપેશા લોકો માને છે કે PF ખાતું માત્ર નિવૃત્તિ માટેની બચત છે. પરંતુ હકીકતમાં EPF સાથે એક મોટી સુવિધા જોડાયેલી છે — ₹7 લાખ સુધીનું મફત જીવન વીમા કવર. આ લાભ EPFOની EDLI (Employee Deposit Linked Insurance) સ્કીમ હેઠળ મળે છે અને કર્મચારીને તેના માટે કોઈ પ્રીમિયમ ભરવો પડતો નથી. PF Account Holders Get … Read more