જૂનું બેંક એકાઉન્ટ બની શકે છે માથાનો દુખાવો! સમયસર બંધ ન કરો તો ખિસ્સા પર પડશે અસર
કારકિર્દીની શરૂઆતમાં કે કોઈ ઓફરના લાલચમાં આપણે ઘણા વખત એકથી વધુ બેંક એકાઉન્ટ ખોલી નાખીએ છીએ. પ્રથમ નોકરીનું સેલેરી એકાઉન્ટ, કેશબેક માટે ખોલાયેલું ઝીરો બેલેન્સ ખાતું અથવા જૂના શહેરનું કોઈ જૉઇન્ટ એકાઉન્ટ સમય જતા આ બધું ભૂલી જઈએ છીએ. minimum balance bank account ઘણા લોકોને લાગે છે કે જો ખાતામાં પૈસા નથી, તો તેને એમ … Read more