LPG Prices Rise:ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ગેસના ભાવમાં 50%નો વધારો
મધ્યપૂર્વમાં ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે દુનિયાભરમાં ઊર્જા ક્ષેત્રમાં નવી ચિંતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિનો અસર ભારત પર પણ પડી શકે છે. ખાસ કરીને LPG ગેસની સપ્લાઈ અને તેના ભાવ અંગે ચિંતા વધી રહી છે. LPG Prices Rise માહિતી મુજબ ઈરાને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) બંધ … Read more