EPFOમાં મોટો બદલાવ: હવે PF ક્લેમ ફક્ત 3 દિવસમાં, ટ્રાન્સફર અને પેન્શન પ્રક્રિયા

EPFO

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાની સેવાઓમાં મોટા ફેરફારો અમલમાં મૂક્યા છે, જેના કારણે PF સંબંધિત પ્રક્રિયાઓ હવે વધુ ઝડપી અને સરળ બની ગઈ છે. સિસ્ટમ વધુ ઝડપી અને પારદર્શક બનાવવાનો પ્રયાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ લોકસભામાં માહિતી આપતા જણાવ્યું કે EPFO ની … Read more

💵 હપ્તો ચેક 👉 ₹2000