ખુશખબર! ગુજરાત સરકારની તબેલા લોન સહાય યોજના 2026 – પશુપાલકોને મળશે ₹4 લાખ સુધીની સહાય
ગુજરાતમાં પશુપાલન અને ડેરી વ્યવસાય ઘણા ખેડૂતો માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ગાય-ભેંસના પાલનથી લાખો પરિવારોનું ગુજરાન ચાલે છે. હવે આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે તબેલા લોન સહાય યોજના 2026 શરૂ કરી છે. Tabela Loan Sahay Yojana 2026 આ યોજનાના માધ્યમથી પશુપાલકોને તબેલા બનાવવા અથવા પશુપાલન વ્યવસાય વિસ્તૃત કરવા માટે ₹4 લાખ … Read more